કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ? ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ ક્યા સ્થપાયો ? પેરુર (ચેન્નાઈ) પણજી કોચીન વિશાખાપટ્ટનમ પેરુર (ચેન્નાઈ) પણજી કોચીન વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગાંધીનગરમાં યોજાનાર G20 EMPOWER સમિટની થીમ શું છે ? Women-Led Development Climate Change and Sustainability Digital Transformation in Emerging Economies Global Economic Recovery Women-Led Development Climate Change and Sustainability Digital Transformation in Emerging Economies Global Economic Recovery ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને એક પણ નહીં ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને એક પણ નહીં ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ? 23 ઑગસ્ટ 22 ઑગસ્ટ 24 ઑગસ્ટ 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 22 ઑગસ્ટ 24 ઑગસ્ટ 21 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP