કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન ધ્વસ્ત’ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? INTERPOL CBI CRPF NIA INTERPOL CBI CRPF NIA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ પ્રેસ ફીડમ ઈન્ડેક્સ 2023માં ભારતનો રેન્ક કેટલામો છે ? 151 131 167 161 151 131 167 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022 (KIUG 2022)નો લોગો, જર્સી, મેસ્કોટ અને ગીત લૉન્ચ કર્યા ? નવી દિલ્હી પટના બેંગલુરુ લખનઉ નવી દિલ્હી પટના બેંગલુરુ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કયા સંગઠને સ્થાપના દિવસના ભાગરૂપે ‘એકતા અને શ્રદ્ધાંજલિ અભિયાન'નું આયોજન કર્યું હતું ? SEBI RBI CAPF BRO SEBI RBI CAPF BRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્યા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું ? ફ્રાન્સ શ્રીલંકા મોરેશિયસ ફીજી ફ્રાન્સ શ્રીલંકા મોરેશિયસ ફીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP