સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં કરારમાં નીચેનામાંથી કઈ વિગતનો સમાવેશ થતો નથી ? ઘસારાની પદ્ધતિ હપ્તાની સંખ્યા વ્યાજનો દર હપ્તાની રકમ ઘસારાની પદ્ધતિ હપ્તાની સંખ્યા વ્યાજનો દર હપ્તાની રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થતો નથી ? ખરીદતી વખતે ચુકવેલી રોકડ રકમમાં હપ્તાની રકમ બધી જ રકમમાં કરાર કિંમત ખરીદતી વખતે ચુકવેલી રોકડ રકમમાં હપ્તાની રકમ બધી જ રકમમાં કરાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને ક્યારે માલની ડિલિવરી મળે છે ? છેલ્લા હપ્તા પછી બીજા હપ્તા પછી પ્રથમ હપ્તા પછી કરાર પર સહી થાય ત્યારે છેલ્લા હપ્તા પછી બીજા હપ્તા પછી પ્રથમ હપ્તા પછી કરાર પર સહી થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ કિંમતમાં વ્યાજ શેના પર ચૂકવાય છે ? દર હપ્તાની શરૂઆતની બાકી રહેલી રોકડ કિંમત પર કરાર કિંમત પર ભાડે ખરીદ કિંમત પર રોકડ કિંમત પર દર હપ્તાની શરૂઆતની બાકી રહેલી રોકડ કિંમત પર કરાર કિંમત પર ભાડે ખરીદ કિંમત પર રોકડ કિંમત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને માલની માલિકી ક્યારે મળે છે ? કરાર પર સહી થાય ત્યારે પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે કરાર પર સહી થાય ત્યારે પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP