સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયોજન વખતે જૂની કંપની (ધંધા વેચનાર) ના ચોપડે રહેલી "ડિવિડન્ડ સમીકરણ ભંડોળ"ની બાકી વેચનાર નીચે પૈકી કઈ રીતે નોંધાશે ? નવી કંપની ખાતે જમા ડિવિડન્ડ ખાતે જમા ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે જમા માલમિલકત નિકાલ ખાતે જમા નવી કંપની ખાતે જમા ડિવિડન્ડ ખાતે જમા ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે જમા માલમિલકત નિકાલ ખાતે જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં હિતોનાં જોડાણની રીતે ખરીદ કિંમત સામે ચોખ્ખી મિલકતો સરખાવતાં તફાવત આવે તો તેને નીચે પૈકી કયા ખાતે લઈ જવામાં આવે છે ? પાઘડી ખાતે સામાન્ય અનામત અથવા ન.નુ. ખાતે મૂડી અનામત ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે પાઘડી ખાતે સામાન્ય અનામત અથવા ન.નુ. ખાતે મૂડી અનામત ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભા.હિ.ધો.નં. 14 મુજબ ચોખ્ખી મિલ્કતો નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર)ના ડિબેન્ચરની રકમ માટે શું થાય છે ? જવાબદારીમાંથી બાદ શેરમૂડીમાંથી બાદ આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ જવાબદારીમાંથી બાદ શેરમૂડીમાંથી બાદ આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરાતો ? નવી કંપની માં ખરીદ કિંમતમાં ચોખ્ખી મિલકતમાં પાઘડીમાં નવી કંપની માં ખરીદ કિંમતમાં ચોખ્ખી મિલકતમાં પાઘડીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ? ચોખ્ખી મિલકતમાં ખરીદ કિંમતમાં નવી કંપનીમાં પાઘડીમાં ચોખ્ખી મિલકતમાં ખરીદ કિંમતમાં નવી કંપનીમાં પાઘડીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP