સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ શાખાને ભરતિયા કિંમત પર 20% નફો ચઢાવીને માલ મોકલે છે. તો પડતર કિંમત પર નફાની ટકાવારી ___ થાય. 15% 20% 15% 30% 15% 20% 15% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ શાખાને પડતર કિંમત પર 25% નફો ચઢાવીને માલ મોકલે છે. તો ભરતિયા કિંમત પર નફો ___% થાય. 30% 25% 20% 40% 30% 25% 20% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શાખા દ્વારા ચૂકવેલો પરચુરણ ખર્ચની રકમ શોધવા ___ ખાતું બનાવવામાં આવે છે. એક પણ નહિ દેવાદાર પેટા રોકડ લેણદાર એક પણ નહિ દેવાદાર પેટા રોકડ લેણદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પેટા રોકડની શરૂની બાકી 1000, આખર બાકી 500 અને મુખ્ય ઓફિસ પાસેથી મળેલી પેટા રોકડ 700 પરચુરણ ખર્ચની રકમ ___ છે. 500 800 1200 700 500 800 1200 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ દ્વારા શાખાને મોકલેલો માલ વર્ષના અંત સુધી શાખાને ન મળે તો માર્ગસ્થ માલનું ખાતું ઉધાર કરી ___ ખાતું જમા થાય છે. શાખા મુખ્ય ઓફિસ વેપાર ખાતું રોકડ શાખા મુખ્ય ઓફિસ વેપાર ખાતું રોકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP