સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરના મૂલ્યાંકન માટે જ્યારે પાઘડી આપેલી ન હોય તો પાઘડી શોધવા માટે કયો નફો આવશ્યક બનશે ? અધિક નફો અપેક્ષિત નફો વહેંચણી પાત્ર નફો ડિવિડન્ડ બાદ નફો અધિક નફો અપેક્ષિત નફો વહેંચણી પાત્ર નફો ડિવિડન્ડ બાદ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર Honest Ltd ના ઈક્વિટી શેરની બજારકિંમત શોધો. ડિવિડન્ડનો દર 20% ₹ વ.દર 10%1 ઈક્વિટી શેરની મૂળકિંમત 100 છે જ્યારે ભરપાઈ કિંમત શેરદીઠ 80 છે. 140 260 200 160 140 260 200 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈક્વિટી શેરની આંતરિક કિંમત = 200 છે. શેરની સંખ્યા 5,000 છે તો ચો. મિલકત શોધો ? આપેલ પૈકી એક પણ નહીં 1,00,000 10,00,000 10,000 આપેલ પૈકી એક પણ નહીં 1,00,000 10,00,000 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરેરાશ રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર = ___ ? અધિક નફો અપેક્ષિત નફો સરેરાશ નફો વહેંચણી નફો અધિક નફો અપેક્ષિત નફો સરેરાશ નફો વહેંચણી નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંચાલકોનું મુખ્ય કામ ___ સમતુલા જાળવી રાખવાનું છે. માલિકી અને દેવાંની મિલકતો અને દેવાંની માંગ પુરવઠાની નફા અને જોખમ માલિકી અને દેવાંની મિલકતો અને દેવાંની માંગ પુરવઠાની નફા અને જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP