સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની આંતરિક કિંમત ₹ 200 છે. બજાર કિંમત 150 છે તો બજાર કિંમત શોધો. 300 150 250 100 300 150 250 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અધિક નફો = ___ અપેક્ષિત નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો સરેરાશ નફો - વહેંચણીપાત્ર નફો વહેંચણી પાત્ર નફો - સરેરાશ નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો સરેરાશ નફો - વહેંચણીપાત્ર નફો વહેંચણી પાત્ર નફો - સરેરાશ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રેફરન્સ શેરની આંતરિક કિંમત શોધતી વખતે પ્રેફરન્સ શેરમૂડીમાં શું ઉમેરવામાં આવશે ? પ્રેફરન્સ શેર ચઢત ડિવિડન્ડ પ્રેફરન્સ શેરનું લિસ્ટિંગ ખર્ચ આપેલ બંને પ્રેફરન્સ શેરનું ચઢત વ્યાજ પ્રેફરન્સ શેર ચઢત ડિવિડન્ડ પ્રેફરન્સ શેરનું લિસ્ટિંગ ખર્ચ આપેલ બંને પ્રેફરન્સ શેરનું ચઢત વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ડીવીડન્ડનો દર = 20% છે, અપેક્ષિત વળતર દર 10% છે. શેરની ભરપાઈ કિંમત ₹ 100 છે તો બજાર કિંમત શોધો. 300 200 250 150 300 200 250 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વહેંચણીપાત્ર નફો શોધવા માટે નીચેનામાંથી કયો ખર્ચ બાદ કરવામાં આવશે ? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપેલ બંને કરવેરા એક પણ નહીં પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપેલ બંને કરવેરા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP