એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત થઈ ?

ચીમનભાઈ પટેલ
બળવંતરાય મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવકવેરા ધારા, 1961 મુજબ 'કુટુંબ પેન્શન' ___ શીર્ષક હેઠળ કરપાત્ર થાય.

મુડી નફાના
મકાન મિલકતની આવકના
પગારની આવક
અન્ય સાધનોની આવકના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય.

ઘાલખાધ પરત, રોકડ/બેંક
ઘાલખાધ, રોકડ/બેંક
રોકડ/બેંક, ઘાલખાધ
રોકડ/બેન્ક, ઘાલખાધ પરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કેન્દ્રીકરણ એટલે વ્યવસ્થા તંત્રમાં ___

તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP