Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) "પ્રતિબંધ" નો વિરોધી શબ્દ કયો છે ? સ્થગિત મનાઈ છૂટ નિષેધ સ્થગિત મનાઈ છૂટ નિષેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'એક હાથે તાળી ના પડે' ની વિરોધી કહેવત કઈ છે ? આપ સમાન બળ નહીં સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય આપ મૂઆ વિના સ્વર્ગ ન જવાય ઝાઝી સુયાણીએ વેતર વંઠે આપ સમાન બળ નહીં સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય આપ મૂઆ વિના સ્વર્ગ ન જવાય ઝાઝી સુયાણીએ વેતર વંઠે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા' પક્તિમાં કયો છંદ છે ? વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાથેય' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? મુસાફર અર્જુન પથિક ભાતું મુસાફર અર્જુન પથિક ભાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ‘ગિરિજા' નો પર્યાયવાચી શબ્દ કયો છે ? ગિરિમથક પર્વતીય શીતળ પાર્વતી ગિરિમથક પર્વતીય શીતળ પાર્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP