ભારતનું બંધારણ (Constitution Of India) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ" – આ વિધાન કોનું છે ? મહાત્મા ગાંધી વિનોબા ભાવે સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કયા હોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ટી. એન. સત્યપંથી એસ. ચેનનારેડ્ડી આર. કે. સુબ્રમણ્યમ એન. ગોપાલસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી એસ. ચેનનારેડ્ડી આર. કે. સુબ્રમણ્યમ એન. ગોપાલસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? ન્યાયાલયની બહાર પતાવટ સંક્ષિપ્ત વિચારણા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ન્યાયાલયની બહાર પતાવટ સંક્ષિપ્ત વિચારણા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 48 45 46 47 48 45 46 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP