ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આનક, કમલ, ક્ષુણ્ણક, ડિંડિમ વગેરે પ્રાચીન કયા વાદ્યના નામ છે ? મુરલી વીણા શંખ ઢોલ મુરલી વીણા શંખ ઢોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ત્રાંસા શેનો પ્રકાર છે ? નગારા વીણા મંજીરા તબલાં નગારા વીણા મંજીરા તબલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે કયું જાણીતું છે ? સુંરદો મૃદંગ રાવણ હથ્થો જંતર સુંરદો મૃદંગ રાવણ હથ્થો જંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ જિલ્લાના ડાંગી ભીલોનું માનીતું વાદ્ય કયું છે ? પુંગી ઢાંક વેણુ તૂર પુંગી ઢાંક વેણુ તૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું સુષિર વાદ્ય છે ? ભાણ પિનાકી પાવરી શુક્તિ ભાણ પિનાકી પાવરી શુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP