સામાન્ય વિજ્ઞાન (General Science) દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે ? આબોહવા વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિના વજન વ્યક્તિનું કામ આબોહવા વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિના વજન વ્યક્તિનું કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શેના બનેલા હોય છે ? આયર્ન કેરોટીન પ્રોટીન હિમોગ્લોબીન આયર્ન કેરોટીન પ્રોટીન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ? સ્ટ્રેટોસ્કિયર આયનોસ્ફિયર ટ્રોપોસ્ફિયર મેસોસ્ફિયર સ્ટ્રેટોસ્કિયર આયનોસ્ફિયર ટ્રોપોસ્ફિયર મેસોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોસિજન ઓટોગ્રાફ ઓટોપ્સી એનાટોમી ઓટોસિજન ઓટોગ્રાફ ઓટોપ્સી એનાટોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP