સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ? આ ત્રણેમાંથી એક પણ નહીં પ્રકાશનું વિભાજન પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન પ્રકાશનું વક્રીભવન આ ત્રણેમાંથી એક પણ નહીં પ્રકાશનું વિભાજન પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન પ્રકાશનું વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીનું શ્વસન અંગ કયું છે ? ફેફસા ઝાલર ચૂઈ મીનપક્ષ ફેફસા ઝાલર ચૂઈ મીનપક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ? સી એ બી ડી સી એ બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે ? વાયુ પ્રવાહી ઘન અચળ વાયુ પ્રવાહી ઘન અચળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં પાછળ આવી રહેલા વાહનો જોવા માટે કેવા અરીસાનો ઉપયોગ થાય છે ? સાદો કાચ અંતર્ગોળ બહિર્ગોળ આમાંથી એક પણ નહીં સાદો કાચ અંતર્ગોળ બહિર્ગોળ આમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP