સામાન્ય વિજ્ઞાન (General Science) 'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. એસ. ચંદ્રશેખર બિરબલ સાહની સી. વી. રામન વેંકટરામન રાધાકૃષ્ણન એસ. ચંદ્રશેખર બિરબલ સાહની સી. વી. રામન વેંકટરામન રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેન્જામિન ફ્રેન્કલીને નીચેનામાંથી કઈ શોધ કરી હતી ? હાઈગ્રોમીટર બેરોમીટર રેડિયો બાયફોકલ ચશ્મા હાઈગ્રોમીટર બેરોમીટર રેડિયો બાયફોકલ ચશ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? વિટામિન - A વિટામિન - B12 વિટામિન - B6 રિબોફ્લેવિન વિટામિન - A વિટામિન - B12 વિટામિન - B6 રિબોફ્લેવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયરસથી સંક્રમિત થયેલા શરીરના કોષો ___ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. Properdin Gamma Globullin Hybridona Interferon Properdin Gamma Globullin Hybridona Interferon ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે. જીયોફોની એન્થ્રોફોની ઓશનોફોની બાયોફોની જીયોફોની એન્થ્રોફોની ઓશનોફોની બાયોફોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP