સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે નીચેનામાંથી શું ખુબ જરૂરી છે ? ઝરકોનિયમ ટંગસ્ટન કોબાલ્ટ કેલ્શિયમ ઝરકોનિયમ ટંગસ્ટન કોબાલ્ટ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? લીવર કરોડરજ્જુ શ્વાસનળી મગજ લીવર કરોડરજ્જુ શ્વાસનળી મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતો ? યુરી ગાગરીન એડવર્ડ પોલ નીલ આર્મસ્ટ્રોંગ એડવિન એલ્ડ્રીન યુરી ગાગરીન એડવર્ડ પોલ નીલ આર્મસ્ટ્રોંગ એડવિન એલ્ડ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1980માં ભારતીય રોકેટ SLV-3 દ્વારા આકાશમાં ચઢાવાયેલો કુત્રિમ ઉપગ્રહ ___ આર્યભટ્ટ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી આર્યભટ્ટ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1986માં કયો પ્રસિદ્ધ ધૂમકેતુ દેખાયો હતો ? ટેબૂર હેલી માર્કોસ કાહૈટેક ટેબૂર હેલી માર્કોસ કાહૈટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP