સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે. માઇક્રોવેવ્ઝ અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો રેડિયો તરંગો ક્ષ-કિરણો માઇક્રોવેવ્ઝ અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો રેડિયો તરંગો ક્ષ-કિરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? C A B D C A B D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય PHનું પ્રમાણ ___ છે. 6.5-8.5 8.5-10.5 6.0-6.5 5.5-6.0 6.5-8.5 8.5-10.5 6.0-6.5 5.5-6.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? આલ્ડોસ્ટેરિન થાઈરોક્સિન એસ્ટ્રોજન ઈન્સ્યુલીન આલ્ડોસ્ટેરિન થાઈરોક્સિન એસ્ટ્રોજન ઈન્સ્યુલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ? પૃષ્ઠતાણ સ્થિતિ સ્થાપકતા ઘર્ષણ દબાણ પૃષ્ઠતાણ સ્થિતિ સ્થાપકતા ઘર્ષણ દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP