ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઓ. પી. એ. એલ. (OPAL)પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે ? દહેજ હલ્દીયા કોચીન જામનગર દહેજ હલ્દીયા કોચીન જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? સીદી સૈયદની જાળી - અમદાવાદ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સુદામા મંદિર - જુનાગઢ રાણ કી વાવ - પાટણ સીદી સૈયદની જાળી - અમદાવાદ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સુદામા મંદિર - જુનાગઢ રાણ કી વાવ - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? ગીર સોમનાથ અમરેલી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ હાલાર ભાલ ચરોતર કાનમ હાલાર ભાલ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલ હતું ? કલોલ કોયલી ખંભાત પાસે લુણેજ અંકલેશ્વર કલોલ કોયલી ખંભાત પાસે લુણેજ અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP