ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. રતનાલ ઝુરા ચોટીલા વરાર રતનાલ ઝુરા ચોટીલા વરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે ? અર્જુની બનાસ રૂપેણ સરસ્વતી અર્જુની બનાસ રૂપેણ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? પાંચમો ચોથો બીજો પ્રથમ પાંચમો ચોથો બીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક કયા બે ડેમ વચ્ચે હશે ? લીંબડી ભોગાવોથી હિરણ -2 મચ્છુ-2 થી સાની ડેમ લીંબડી ભોગાવોથી રાયડી ડેમ ધોળાધજા ડેમથી વેણુ ડેમ લીંબડી ભોગાવોથી હિરણ -2 મચ્છુ-2 થી સાની ડેમ લીંબડી ભોગાવોથી રાયડી ડેમ ધોળાધજા ડેમથી વેણુ ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? મહા નદી મહી નદી નર્મદા નદી ચંબલ નદી મહા નદી મહી નદી નર્મદા નદી ચંબલ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP