ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ધોળકા ડાંગ-વલસાડ બનાસકાંઠા કચ્છ પ્રદેશ ધોળકા ડાંગ-વલસાડ બનાસકાંઠા કચ્છ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઇ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામ્યું છે ? 190 180 182 185 190 180 182 185 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે ? પાટણ માંડવી જામનગર વડોદરા પાટણ માંડવી જામનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ? 9 10 12 8 9 10 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયો મોટો ઇરીગેશન પ્રોજેકટ ગુજરાતમાં આવેલ નથી ? કાકરાપાર પાનમ ભીમા મહી કાકરાપાર પાનમ ભીમા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP