ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ? કર્ણાટકના કુર્ગ મહારાષ્ટ્રનાં કોંકણ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ કર્ણાટકના કુર્ગ મહારાષ્ટ્રનાં કોંકણ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? તમિલનાડુ - ચિલ્કા આંધ્રપ્રદેશ - કોલાર રાજસ્થાન - સાંભર જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર તમિલનાડુ - ચિલ્કા આંધ્રપ્રદેશ - કોલાર રાજસ્થાન - સાંભર જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributary) કઈ છે ? જેલમ ચિનાબ સતલજ રાવી જેલમ ચિનાબ સતલજ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? ઉદવાડા - આતશે બેહરામ બારડોલી - સરદાર સ્મારક આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી સુરત - ચિંતામણી જૈન દેરાસર ઉદવાડા - આતશે બેહરામ બારડોલી - સરદાર સ્મારક આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી સુરત - ચિંતામણી જૈન દેરાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ? સમુદ્રનાં પ્રવાહોને કારણે જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે ચંદ્રના આકર્ષણના કારણે જમીનનાં દબાણને કારણે સમુદ્રનાં પ્રવાહોને કારણે જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે ચંદ્રના આકર્ષણના કારણે જમીનનાં દબાણને કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP