GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેનામાંથી કયું ભારતના દરેક ATMને જોડે છે ? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ભારતીય રિઝર્વ બેંક ભારતીય બેંક એસોસિએશન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ભારતીય રિઝર્વ બેંક ભારતીય બેંક એસોસિએશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) દસમી પંચવર્ષીય યોજના (2002-2007)નો મુખ્ય ઉદેશ નીચેના પૈકી શું હતો ? તીવ્ર અને વધુ સમાવેશી વિકાસ કૃષિ વિકાસ પ્રેરિત સમૃદ્ધિ સામાજિક ન્યાય અને સમાનતા સાથે આર્થિક વિકાસ તીવ્ર સમાવેશી અને સંપોષિ વિકાસ તીવ્ર અને વધુ સમાવેશી વિકાસ કૃષિ વિકાસ પ્રેરિત સમૃદ્ધિ સામાજિક ન્યાય અને સમાનતા સાથે આર્થિક વિકાસ તીવ્ર સમાવેશી અને સંપોષિ વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ? લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો નાણાં ખરડો પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો નાણાં ખરડો પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રીય મંત્રાલયે જમીન આધારે ખેડૂતોનું વર્ગીકરણ જાહેર કર્યા મુજબ મોટા ખેડૂતો કેટલી જમીન ધરાવતા હોવા જોઇએ ? 5 હેક્ટરથી વધુ 10 હેકટરથી વધુ 4 થી 10 હેકટર 20 હેક્ટરથી વધુ 5 હેક્ટરથી વધુ 10 હેકટરથી વધુ 4 થી 10 હેકટર 20 હેક્ટરથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) લઘુ બેંક (Small Finance Bank) અને પેમેન્ટ બેન્ક (PB) તરીકે લાયસન્સ આવેદક પાસે કેટલી લઘુત્તમ મૂડી હોવી જરૂરી છે ? રૂ. 100 કરોડ રૂ. 500 કરોડ રૂ. 500 કરોડ રૂ. 250 કરોડ રૂ. 100 કરોડ રૂ. 500 કરોડ રૂ. 500 કરોડ રૂ. 250 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP