GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાલીમનું કાર્ય નીચેના પર કેન્દ્રિત થાય છે. કુશળતા વિકાસ આપેલ તમામ સંચાલન વિકાસ વ્યવસ્થાતંત્ર વિકાસ કુશળતા વિકાસ આપેલ તમામ સંચાલન વિકાસ વ્યવસ્થાતંત્ર વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? હેનરી ફિયોલ ર્જ્યોજ આર. ટેરી ફેડરિક ટેલર પીટર એફ. ડ્રકર હેનરી ફિયોલ ર્જ્યોજ આર. ટેરી ફેડરિક ટેલર પીટર એફ. ડ્રકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) હરાજીની વેબસાઈટ (E-Auction) પરથી વસ્તુની ખરીદી કે વેચાણ કરવાની પ્રવૃત્તિ, ઇ-કોમર્સની નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે ? C2C B2C B2B C2B C2C B2C B2B C2B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું લાંબાગાળાના ભંડોળનું લક્ષણ નથી ? વધુ તરલતા કાયમી જરૂરિયાત વધુ જોખમ વધુ પ્રમાણ વધુ તરલતા કાયમી જરૂરિયાત વધુ જોખમ વધુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Y લિમિટેડ એ રૂ. 100નો એક એવા ઇક્વિટી શેર બહાર પાડેલ છે. શેર બહાર પાડવાનો ખર્ચ 3% થયો. કંપનીએ શૅરદીઠ રૂ. 16 ડિવિડન્ડ વહેંચેલું છે અને ડિવિડન્ડનો વૃદ્ધિદર 5% હોય તો ઇક્વિટી શેરમૂડીની પડતર કેટલી થશે ? 20.49% 21.49% 21% 20.25% 20.49% 21.49% 21% 20.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP