GSSSB Bin Sachivalay Mock Test 1 આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે ___ આપત્તિની સ્થિતિ આવે તે પહેલાં જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ ક૨વી કે જેથી આપત્તિની અસ૨ ને ઘટાડી શકાય શાળાઓ માટેની આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિની સ્થિતિ આવે તે પહેલાં જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ ક૨વી કે જેથી આપત્તિની અસ૨ ને ઘટાડી શકાય શાળાઓ માટેની આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ? રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સિકયુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાણાં મંત્રાલય રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સિકયુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે ? વધારો થાય છે શૂન્ય થાય છે સ્થિર રહે છે ઘટાડો થાય છે વધારો થાય છે શૂન્ય થાય છે સ્થિર રહે છે ઘટાડો થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય કયાં આવેલું છે ? વડોદરા ગાંધીનગર મહેસાણા પાટણ વડોદરા ગાંધીનગર મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ? કુમારપાળ દેસાઈ સોમલાલ શાહ ખોડીદાસ પરમાર રસિકલાલ ભોજક કુમારપાળ દેસાઈ સોમલાલ શાહ ખોડીદાસ પરમાર રસિકલાલ ભોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP