Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Mock Test 1
એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 રૂા. છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂા. છે. જો બધાં જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો ?

પુરુષો 30 % અને સ્ત્રીઓ 70 %
એક પણ નહી
પુરુષો 70 % અને સ્ત્રીઓ 30 %
પુરુષો 80 % અને સ્ત્રીઓ 20 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અંર્તગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર (C) થી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો.

વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ ક ૨ તાં નાનું
વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક ૨ તાં મોટું
વક્રતા કેન્દ્ર ૫૨ અને વસ્તુ જેવડું
વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP