• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અજરાલ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.

વિશાળ
યમદૂત
અછત
ભયંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ચક્રિય ફેરફારો શાને કારણે ઉદ્ભવે છે ?

પુર
ભૂકંપ
આપેલ પૈકી કોઈ નહીં
યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિશ્વ સ્વાસ્થ દિન (World Health Day) જણાવો.

25, નવેમ્બર
7, જુન
7, એપ્રિલ
4, મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
પ્રમાણિત વિચલન 10 વાળી એક અનંત સમષ્ટિમાંથી 25 એકમોનો એક નિદર્શ લેવામાં આવે છે, જેનો કુલ સરવાળો 450 છે. તો નિદર્શન વિતરણનો મધ્યક ___ થાય.

45
20
50
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઇશે ? ( π = 3.14)

63.5
62.8
60.5
62.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • ...
  • 30
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Revenue Talati Exam Paper (28-02-2016) નળ અને ટાંકી (Cistern) Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કાયદો (Law) કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સમાસ GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US