Gujarat Police Constable Practice MCQ Part - 2 સીસાનું પ્રમુખ ઉત્પાદક રાજ્ય કયું છે ? ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતુ છે ? વનિતા મહેતા ચૌલા જાગીરદાર હર્ષા બ્રહ્મભટ વિનોદીની નીલકંઠ વનિતા મહેતા ચૌલા જાગીરદાર હર્ષા બ્રહ્મભટ વિનોદીની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર-2018 હેઠળ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો ? વિનોદ ખન્ના મહેશ ભટ્ટ રાકેશ રોશન રાજેશ વર્મા વિનોદ ખન્ના મહેશ ભટ્ટ રાકેશ રોશન રાજેશ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે ? 8 મહિના 3 મહિના 6 મહિના 2 મહિના 8 મહિના 3 મહિના 6 મહિના 2 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 CRPC કલમ-154(1) હેઠળ ભારતીય ફોજદારી ધારાની કલમ-354, 354-બી તથા કલમ-376, 376-એ, 376-બી, 376-સી, 376-ડી હેઠળના શિક્ષાપાત્ર ગુના હેઠળની માહિતી નોંધવામાં રાજ્ય સેવક નિષ્ફળ રહે તો, કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ-166-બી કલમ-166-સી કલમ-166-એ કલમ-166-ડી કલમ-166-બી કલમ-166-સી કલમ-166-એ કલમ-166-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP