Gujarat Police Constable Practice MCQ Part - 2 રોકેટ પરીક્ષણ સ્થળ 'થુમ્બા' કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ ઓડિશા કેરળ કર્ણાટક તમિલનાડુ ઓડિશા કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂઆત કયા ગૃહમાંથી થાય છે ? વિધાનસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા વિધાનસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોલસામાં કયા પ્રકારનો કોલસો ઉચ્ચ કક્ષાનો છે ? એન્થ્રેસાઈટ લિગ્નાઈટ બિટ્યુમિનસ પીટ એન્થ્રેસાઈટ લિગ્નાઈટ બિટ્યુમિનસ પીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય દંડસંહિતા એ, વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે. ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી. બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી. વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે. ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી. બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બુકરપ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? સરોજિની નાયડુ મધર ટેરેસા અરુંધતી રોય એની બેસન્ટ સરોજિની નાયડુ મધર ટેરેસા અરુંધતી રોય એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP