Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતની સૌથી મોટી કોલસાની ખાણ કયાં આવેલી છે ? રામગઢ હઝારીબાગ ઝરિયા ધનબાદ રામગઢ હઝારીબાગ ઝરિયા ધનબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દસ્તાવેજ રજૂ કરવા બોલાવવામાં આવેલ સાક્ષીની ઉલટ તપાસ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કઈ કલમ હેઠળ આવે છે ? કલમ - 136 કલમ - 138 કલમ - 139 કલમ - 137 કલમ - 136 કલમ - 138 કલમ - 139 કલમ - 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાવા અધિનિયમ હેઠળ ફરી ગયેલા સાક્ષી અંગેની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવેલી છે ? કલમ -151 કલમ -154 કલમ -153 કલમ -152 કલમ -151 કલમ -154 કલમ -153 કલમ -152 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રેડિયો સક્રિયતા (Radio Activity) ની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ? હેનરી બેકવેરલ માઈકલ ફેરાડે મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી(દંપતિ) અર્નેસ્ટ રૂધર ફોર્ડ હેનરી બેકવેરલ માઈકલ ફેરાડે મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી(દંપતિ) અર્નેસ્ટ રૂધર ફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બરફ પાણી ઉપર કયા કારણથી તરે છે ? પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી પાણી અને બરફની ઘનતા સરખી હોય છે પાણી ઘનતા કરતાં બરફની ઘનતા વધારે બરફ પાણી કરતાં હલકો હોય પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી પાણી અને બરફની ઘનતા સરખી હોય છે પાણી ઘનતા કરતાં બરફની ઘનતા વધારે બરફ પાણી કરતાં હલકો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP