Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘નાવિકા સાગર પરિક્રમા’ હેઠળ નેવીની 6 જાંબાઝ મહિલા અધિકારીઓ વિશ્વભ્રમણ કરી સ્વદેશ પરત આવ્યા. જેના વિશે નીચેનો અયોગ્ય વિકલ્પ ક્યો છે ? ‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું. આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો. ‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું. ‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું. આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો. ‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર ક્યું છે ? નંદા દેવી એવરેસ્ટ કાંચનજંગા K2 અથવા ગોડવીન ઓસ્ટીન નંદા દેવી એવરેસ્ટ કાંચનજંગા K2 અથવા ગોડવીન ઓસ્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પારસીઓ ભારતમાં કયા દેશમાંથી આવ્યા હતા ? અફઘાનિસ્તાન ઈઝરાયેલ ઈરાક ઈરાન અફઘાનિસ્તાન ઈઝરાયેલ ઈરાક ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જમ્મુ-કાશ્મીર રાજ્યમાં મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ રાજીનામુ આપવું પડ્યું, તે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે ? નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (NDP) જમ્મુ-કાશ્મીર લોક પાર્ટી (JLP) રાષ્ટ્રીય નેશનલ કોંગ્રેસ (INC) પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (NDP) જમ્મુ-કાશ્મીર લોક પાર્ટી (JLP) રાષ્ટ્રીય નેશનલ કોંગ્રેસ (INC) પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલ છે ? તાપી સાબરમતી બનાસ નર્મદા તાપી સાબરમતી બનાસ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP