Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કલમ -493 હેઠળ કાયદેસરનું લગ્ન થયેલ છે, એવી માન્યતા છેતરપિંડીથી ઉત્પન્ન કરીને કોઈ સ્ત્રી સાથે પતિ-પત્ની તરીકે રહેતા હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ આઠ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ આઠ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા IPC - 1860 ની કઇ કલમમાં આપવામાં આવેલ છે ? 415 318 405 426 415 318 405 426 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લોહીના કેન્સરને શું કહેવાય છે ? લ્યુકેમિયા કેમિયોથેરાપી હાઇડ્રોલોજી ગ્લાયકોજન લ્યુકેમિયા કેમિયોથેરાપી હાઇડ્રોલોજી ગ્લાયકોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય. ગેરવ્યાજબી કેદ ગેરકાયદેસર અવરોધ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગેરવ્યાજબી કેદ ગેરકાયદેસર અવરોધ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP