Gujarat Police Constable Practice MCQ Part - 3 પ્રોટોન કેવો વિજભાર ધરાવે છે ? આપેલ પૈકી એક પણ નહીં તટસ્થ ધન ઋણ આપેલ પૈકી એક પણ નહીં તટસ્થ ધન ઋણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 માણસોની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે કોઈ ઝેરી પદાર્થનું કૃત્ય કરવું તે ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 295 284 278 292 295 284 278 292 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતના બંધારણમાં 'ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદ’ એ શબ્દો કયારે ઉમેરાયા ? 1972 1988 1974 1976 1972 1988 1974 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જીરૂ, વરિયાળી અને ઇસબગુલ માટે પ્રખ્યાત અને ભારતનું ગંજ બજાર તરીકે ઓળખાતું શહેર ક્યુ છે ? ઊંઝા મઢી(સુરત) ખંભાત જેતપુર ઊંઝા મઢી(સુરત) ખંભાત જેતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એવિડન્સ એકટ - 1872ની કલમ -45 નાં પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?(i) વિદેશી કાયદો (ii) કલા - વિજ્ઞાન (iii) રાજનીતિ (iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ i, ii, iv i, iii, iv i, ii, iii ii, iii, iv i, ii, iv i, iii, iv i, ii, iii ii, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP