Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતને ‘સ્માર્ટ સ્ટેટ ઓફ ધ યર’ તરીકે વિકસાવવા માટે ગુજરાત સરકારે ઈઝરાયેલની કઈ કંપની સાથે કરાર કર્યા છે ?

બાયો ફિડ
નેટાફિમ
એક્વાઈઝ
એમપ્રેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કલ્પસર યોજનામાં કોની કોની વચ્ચે બંધ બાંધીને મીઠા પાણીનો સંગ્રહ કરવાની યોજના છે ?

ભાવનગર અને ભરૂચ
ઘોઘા અને અલિયાબેટ
ઘોઘા અને હાંસોટ
ભાવનગર અને દહેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP