• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'અપહનુતિ' એટલે.....

સમર્થન કરવું
એકેય નહીં
નકારવું
સરખાપણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
એક જ જાતિ કે વર્ગના સ્વર જોડાય તેને ___ કહે છે.

વ્યંજન
વિજાતીય
વિસર્ગ
સજાતીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ?

સબંધક
વિદ્યર્થક
ભવિષ્ય
હેત્વર્થક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે ?

સવૈયા
ચોપાઈ
દોહરો
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ?

સંખ્યામેળ
એક પણ નહીં
માત્રામેળ
અક્ષરમેળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના જિલ્લા (District of Gujarat) GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US