ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્ત્રીલિંગ શબ્દો માટે કયો પ્રત્યય વપરાય છે ? ઈ ઉ આ ઓ ઈ ઉ આ ઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યને સંયોજક વડે જોડવામાં આવે છે ? ભાવે વાક્ય સાદુ વાક્ય સંયુક્ત વાક્ય કર્મણી વાક્ય ભાવે વાક્ય સાદુ વાક્ય સંયુક્ત વાક્ય કર્મણી વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાના પ્રકારો કેટલાં છે ? પાંચ છ સાત ચાર પાંચ છ સાત ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અષ્ટમી વિભક્તિ કયા નામે ઓળખાય છે ? અધિકરણ સંબંધ સંબોધન અપાદાન અધિકરણ સંબંધ સંબોધન અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનાર સંયોજકને શું કહેવાય ? વિરોધ વાચક કારણ વાચક સમુચ્ય વાચક વિકલ્પ વાચક વિરોધ વાચક કારણ વાચક સમુચ્ય વાચક વિકલ્પ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP