ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? દ્વિકર્મક શીલાર્થક અકર્મક સહાયકારક દ્વિકર્મક શીલાર્થક અકર્મક સહાયકારક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો સમાસપ્રકાર અન્ય પદને દર્શાવે છે ? અવયવીભાવ દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ અવયવીભાવ દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કર્મણીવાક્યમાં કર્તા સાથે કયો નામયોગી જોડાય છે ? છતાં વડે કારણે એટલે છતાં વડે કારણે એટલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો વિકલ્પ નામયોગીનો પ્રકાર દર્શાવતો નથી ? ક્રમવાચક સ્વામિત્વવાચક કરણવાચક તાદથ્યૅવાચક ક્રમવાચક સ્વામિત્વવાચક કરણવાચક તાદથ્યૅવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદના મુખ્ય અર્થો કેટલા છે ? બે ત્રણ છ પાંચ બે ત્રણ છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP