• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણી જણાવો.

પરિવેષ
પરિવેશ
પરિવેસ
પરીવેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'પુષ્પધન્વા' શબ્દનો પર્યાયવાચી જણાવો.

ઈન્દ્ર
કામદેવ
મહાદેવ
ગણપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો.

અભ્યંતર
અભિંતર
અભિઅંતર
અભ્યતંર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઘોડાગાડી' શબ્દનો સમાસ જણાવો.

દ્વિગુ
કર્મધારય
મધ્યમપદલોપી
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તમારે માત્ર દસ વખત લખવાનું છે.' - વિધાનમાં 'માત્ર' શું દર્શાવે છે ?

નિપાત
પ્રત્યય
વિભક્તિ
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 128
  • 129
  • 130
  • 131
  • 132
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

વિશેષણ અને ક્રિયાવિશેષણ Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કહેવત (Proverb) Talati Practice MCQ Part - 6 ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US