ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે રે સૂકું રૂનું પૂમડું' - પંક્તિનો અલંકાર જણાવો. રૂપક ઉત્પ્રેક્ષા અપહનુતિ અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા અપહનુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. રૂપક યમક શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક યમક શ્લેષ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. યમક વ્યતિરેક શ્લેષ ઉપમા યમક વ્યતિરેક શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો. સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાંતા વસંતતિલકા સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાંતા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. હરિગીત શિખરિણી મંદાક્રાંતા અનુષ્ટુપ હરિગીત શિખરિણી મંદાક્રાંતા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP