ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'આંખ' નો પર્યાયવાચી નથી ? નેત્ર નયન ચક્ષુ વ્યોમ નેત્ર નયન ચક્ષુ વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામના', 'એષણા', 'મનોરથ' માટે કયો પર્યાય યોગ્ય છે ? અદ્વિતીય સ્પૃહા તહોમત મારુત અદ્વિતીય સ્પૃહા તહોમત મારુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પુત્ર સ્વજન પુત્રી પિતા પુત્ર સ્વજન પુત્રી પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિ: + કામ નિષ + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિ: + કામ નિષ + કામ નિસ્ + કામ નિશ્ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP