• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો.

અત્ય + ન્ત
અતિ + અન્ત
અતી + અન્ત
અત્ય + અન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'માનસસેવા' સમાસ ઓળખાવો.

તત્પુરુષ સમાસ
દ્વંદ્વ સમાસ
કર્મધારય સમાસ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો.

વિવેક + આનંદ
વિવેકા + અનંદ
વિવેક + અનંદ
વિવેકા + આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તમને ભગવાને ઘણું ધન આપ્યું.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ?

તમને
ધન
ને
ઘણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મશક' એટલે શું ?

માખણ - મસકો
માથું, મસ્તક
ઘડો
પાણી ભરવાનું ચામડાનું સાધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 141
  • 142
  • 143
  • 144
  • 145
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Talati Practice MCQ Part - 1 શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વની ભૂગોળ (Geography of the world) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જોડણી

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US