ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. લોટો તો સાચવી અમે લોટો તો સાચવી અમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ચોક થી એણે એક પણ નહીં ચોક થી એણે એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? પ્રથમા તૃતીયા દ્વિતીયા ચતુર્થી પ્રથમા તૃતીયા દ્વિતીયા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? સંયોજક ક્રિયાપદ વિભક્તિ નિપાત સંયોજક ક્રિયાપદ વિભક્તિ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP