ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો. અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ ઉપમા અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ' : ' -આ વિરામચિહ્નને શું કહેવાય ? ગુરુવિરામ પૂર્ણવિરામ અલ્પવિરામ અર્ધવિરામ ગુરુવિરામ પૂર્ણવિરામ અલ્પવિરામ અર્ધવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? સાલિયાણું પારિતોષિક ઈનામ સરપાવ સાલિયાણું પારિતોષિક ઈનામ સરપાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? તો જ જી પણ તો જ જી પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP