ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાવિશેષણનો પ્રકાર નથી ? ક્રમવાચક કાળવાચક સ્થળવાચક સંબંધવાચક ક્રમવાચક કાળવાચક સ્થળવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે ? પાંચ ત્રણ સાત ચાર પાંચ ત્રણ સાત ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન' એટલે કયો અલંકાર ? અતિશયોક્તિ અર્થાન્તરન્યાસ અન્યોક્તિ અપહ્નુતિ અતિશયોક્તિ અર્થાન્તરન્યાસ અન્યોક્તિ અપહ્નુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ અર્ધસ્વર ગણાય છે ? ષ્ ય્ ક્ષ સ્ ષ્ ય્ ક્ષ સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? સ્થળવાચક એકેય નહીં રીતીવાચક કાળવાચક સ્થળવાચક એકેય નહીં રીતીવાચક કાળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP