• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સમાનાર્થી શબ્દ આપો : પીયૂષ

સુધા
પ્રિય
સ્પ્રહનીય
પરમતત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દોઢ ડાહ્યુ' સમાસનો પ્રકાર જણાવો.

દ્વંદ્વ
ઉપપદ
દ્વિગુ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે.

રહો
બેફિકર
વાયદો
મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ

વાંસણી
જોગાણ
ધોડાર
કુંજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ છે.

સ્તુતી
સતુતિ
સ્તૂતિ
સ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતના જિલ્લા (District of Gujarat) કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પદપ્રત્યય તળપદા કૃદંત કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) Gujarat Police Constable Practice MCQ Part - 3

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US