ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગંગાધર' સમાસનો પ્રકાર કયો ? બહુવ્રીહી કર્મ ધારય તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી કર્મ ધારય તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'પાણી અને બ્રશ સહુ દઈ તું જતીતી' માલિની વસંતતિલકા મિશ્રોપજાતિ હરિણી માલિની વસંતતિલકા મિશ્રોપજાતિ હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'કદી નહીં કહું, મને જ સ્મરણે સદા રાખજે' શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો - વડના વાંદરા ઉતારવાં બહુ જ તોફાની હોવું આનાકાની કરવી મુરખના સરદાર હોવું ભાન કરાવવું બહુ જ તોફાની હોવું આનાકાની કરવી મુરખના સરદાર હોવું ભાન કરાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું' -વાક્યમાં સંજ્ઞા ઓળખાવો. સજ્જન મારે જાણીતા એક સજ્જન મારે જાણીતા એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP