• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો.

ને
નો
નું
ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'નિશિથ' શબ્દનો અર્થ આપો.

પ્રાતઃ કાળ
મધ્યરાત્રિ
મધ્યાહન
સાયંકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું. આ વાક્યમાં વપરાયેલ અલંકારનો પ્રકાર જણાવો.

ઉપમા
રૂપક
ઉત્પ્રેક્ષા
સમન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ભયંકર વાંદરો ઉંચા ઝાડ ઉપર બેઠો છે' આ વાક્યમાંથી નામયોગી શોધો.

ઉપર
બેઠો છે
ભયંકર
ઉંચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ?

મ સ જ સ ત ત ગા
મ ર ભ ન ય ય ય
જ સ જ સ ય લ ગા
ય મ ન સ ભ લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સંધિ (Conjunction) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) GPSC PI Prelim Exam Paper 03 January 2021 ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) નફો અને ખોટ (Profit and Loss) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US