ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? સિંહાસન ભજન મંડળી અધમૂઓ રેવાશંકર સિંહાસન ભજન મંડળી અધમૂઓ રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે મને કારણ કહ્યું ખરું - વાક્યમાં ખરું શું છે ? વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ નિપાત વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ અંતે પાસ તો થયો - વાક્યમાં તો શું છે ? ક્રિયાવિશેષણ નિપાત સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ નિપાત સંયોજક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. કારણે આ જ બધું કારણે આ જ બધું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP