• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો.

ઉપપદ
કર્મધારય
મધ્યમપદલોપી
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.
માહેલું-

અંદરનું
મળેલું
અંદર
માણેલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
કામ કરીને ખૂબ થાકી ગયેલી -

થાકેલ
થાકીપાકી
થાકેલી
મજબૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

ગિરીશૃંગ
ગીરીશૃંગ
ગિરિશૃંગ
ગીરીશ્રુંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
પડો વજાડવો-

ઢોલ વગાડવો
જાણ કરવી
ખબર પડવી
જાહેરાત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 154
  • 155
  • 156
  • 157
  • 158
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સમય અને કામ (Time and Work) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વિશ્વની ભૂગોળ (Geography of the world) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પદપ્રત્યય છંદ કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US