ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઓટલો ભાંગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઝઘડો કરવો નુકસાન કરવું ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો ઝઘડો કરવો નુકસાન કરવું ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામ અનુગ અને નામયોગી નામયોગી અનોગ નામ અનુગ અને નામયોગી નામયોગી અનોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનુભુતી સહાનુભુતિ સહાનૂભૂતિ સહાનુભૂતિ સહાનુભુતી સહાનુભુતિ સહાનૂભૂતિ સહાનુભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. વિશેષણ સંજ્ઞા ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ સંજ્ઞા ક્રિયાવિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ? સત્ય કોઈ નહીં અર્ધસત્ય અસત્ય સત્ય કોઈ નહીં અર્ધસત્ય અસત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP