ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સગાઈ કરવી અહીં દર્શાવેલ તમામ જૂઠું બોલવું જખ મારવી સગાઈ કરવી અહીં દર્શાવેલ તમામ જૂઠું બોલવું જખ મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં નાન્યતર જાતિ સ્ત્રી પુરુષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં નાન્યતર જાતિ સ્ત્રી પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? વ્યતિરેક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું એક સાથે બે કામ કરવા હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું એક સાથે બે કામ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP