ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કર્તરિ વાક્યરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણુ તૈયાર કરવું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણુ તૈયાર કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કલ્પવૃક્ષ જો કેરી ખાય. તેનો ચોર પેદા ન થાય. - રેખાંકિત પદનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહી સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મૂકશો ?મારું ધ્યાન દોરવા તેણે કહ્યું : 'સાંભળો છો ?' પૂર્ણવિરામ ગુરુ રેખા લઘુરેખા ગુરુવિરામ પૂર્ણવિરામ ગુરુ રેખા લઘુરેખા ગુરુવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંતઃપુર શબ્દનો સમાનાર્થી રણવાસ મનપુર અંતરનો પ્રવાહ દિલનગર રણવાસ મનપુર અંતરનો પ્રવાહ દિલનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ આપો.- હૈવું તેવું હોઠે. હોઠ સાજા તો ઉત્તર જાજા વિચાર તેવી વાણી હૈયું ખાલી કરવું હૈયામાં ભરી રાખવું હોઠ સાજા તો ઉત્તર જાજા વિચાર તેવી વાણી હૈયું ખાલી કરવું હૈયામાં ભરી રાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP